Breaking : PUBG સહિત વધુ 118 એપ્સ પર પ્રતિબંધ, મોદી સરકાર નો સપાટો

www.mrreporter.in
Spread the love

ટેકનોલોજી – મી. રીપોર્ટર, ૨જી સપ્ટેમ્બર. 

મોદી સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે PUBG સહિત ની વધુ 118 એપ્સ પર પ્રતિબંધ મૂકી ને સપાટો બોલાવ્યો છે.  સરકારે પ્રાઈવસીનો હવાલો આપીને વધુ 118 એપ્સને બંધ કરી દીધી છે. આજે જે એપ્સ બ્લોક કરાઈ છે તેમાં Livik, WeChat work, WeChat reading જેવી એપ્સનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકારે ચીન સાથે નિયંત્રણ રેખા પર સર્જાયેલા તણાવ બાદ TikTok, Helo સહિતની ઢગલાબંધ ચાઈનીઝ એપ પર રાતોરાત પ્રતિબંધ લગાવી દીધો હતો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

This slideshow requires JavaScript.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.