લગ્ન પહેલા બોયફ્રેન્ડ હંમેશા સેક્સ માટે ના પાડતો, પણ હનીમૂન પર યુવતીને ખબર પડી કે બોયફ્રેન્ડ તો …?

Spread the love

હેલ્થ-મિ.રિપોર્ટર, ૧૮મી ફેબ્રુઆરી 

લગ્ન પહેલા સેક્સ કરવો એ ભારતીય પરંપરા મુજબ યોગ્ય માનવામાં આવે છે. એમાય કોઈ યુવતી દ્વારા સેક્સની પહેલ કરવામાં આવે તો તેને ખરાબ નજરથી જોવામાં આવે છે. જોકે આજના મોર્ડન યુગમાં મોટાભાગના યુવાનો આ બાબતને માનતા નથી. તેઓ લગ્ન પહેલા જ પોતાના મંગેતર કે પાર્ટનર સાથે સેક્સની મજા માણી જ લેતા હોય છે.  આજની મોર્ડન યુવતી પોતાના પાર્ટનર તરફથી સેક્સ્યુઅલ પ્લેઝરમાં સંતુષ્ટી મળે તેવી ઈચ્છા  હોય છે. જ્યારે પાર્ટનર સેક્સ્યુઅલ પ્લેઝર આપવામાં નિષ્ફળ રહે છે ત્યારે રિલેશનશિપમાં કંઈક ખૂંચવા લાગે છે. આવું જ કંઈક એક યુવતી સાથે હાલમાં બન્યું છે. 

32 વર્ષના બોયફ્રેન્ડ સાથે લગ્ન  બાદ  27 વર્ષની યુવતી  હનીમૂન પર ગઈ ત્યારે તેને ખબર પડી કે તેનો પતિ ‘માઈક્રો પેનિસ’ ધરાવે છે. જેના લીધે તે સેક્સ કરવામાં અસમર્થ છે. તેની આ તકલીફ પતિ એ છુપાવી હતી અને તેની આ સમસ્યાના લીધે જ પતિ તેની સાથે લગ્ન પહેલા સેક્સ માણવામાં આનાકાની કરતો હતો.  ૨૭ વર્ષીય યુવતી તેના પતિને સેક્સ ના કરવાનું કારણ પૂછતી ત્યારે બોયફ્રેન્ડ, હંમેશા કેહતો કે તે, થોડા જૂના વિચારોનો છે. 

હાલમાં જ આ યુવતીએ પોતાનો અનુભવ રેડિટ નામની વેબસાઈટ પર શેર કર્યો હતો. યુવતીએ પોતાના અનુભવને શેર કરતાં લખ્યું છે કે, અમે એકબીજાને  6 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને 6 મહિના સુધી તેમની સગાઈ રહી હતી. હનીમૂન પરમને ખબર પડી કે  પતિનું પેનિસ માત્ર દોઢ ઈંચનું છે. યુવતી લખે છે કે હું થોડા જ કલાકો પહેલા હનીમૂન પરથી પાછી આવી છું. અમે કેટલીયવાર એકબીજાની નજીક પણ આવ્યા, પરંતુ દરેક વખતે  પતિ પોતાને અટકાવી લેતો હતો. 

પતિની હકીકત જાણ્યા બાદ અને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જાણીને યુવતી ખૂબ જ ગુસ્સે છે. યુવતીએ પોતાનો ગુસ્સો લખીને ઠાલવ્યા બાદ ઘણા લોકો યુવતીની આ સમસ્યા સાથે સંમત થયા હતા.