bollywood હિરોઈન એશા ગુપ્તા પોતાના બોલ્ડ ફોટોગ્રાફ્સના કારણે ચર્ચામાં છે ? જુઓ….

 
 
બોલીવુડ- મી.રીપોર્ટર, ૧લી ફેબ્રુઆરી. બોલીવુડ હિરોઈન એશા ગુપ્તા – Esha Gupta તેની એક્ટિંગ કરતા તેના બોલ્ડ અને સ્ટનિંગ ફોટોશૂટના કારણે વધારે ચર્ચામાં રહે છે. અવાર-નવાર તે પોતાના બોલ્ડ ફોટોગ્રાફ્સના કારણે હેડલાઈન બનતી રહે છે.વર્ષ  2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલની વિજેતા બન્યા બાદ  એશાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેને  જન્નત 2 સાથે 2012માં ફિલ્મ કરિયરની શરુઆત કરી હતી. તેના શરીર વિશે ઘણી ચર્ચાઓ થતી રહી છે જેના વિશે તેણે એકવાર કહ્યું હતું કે, “આ દુનિયામાં ઘણું બધું બની રહ્યું છે; યુદ્ધ થઈ રહ્યા છે અને લોકોને મદદની જરરુ છે… ત્યારે તમે કોઈના શરીર વિશે કઈ રીતે ચર્ચા કરી શકો! કંઈ જરુરી કામમાં તમારો સમય આપો.” એશાને ખબર છે કે ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન ફેન્સને આકર્ષવા માટે શું કરવું જોઈએ..

જુઓ તેના  ફોટોગ્રાફ્સ,તે પણ તેની instagram wall પરથી……