બોલીવુડ ગર્લ મૌની રોય દુબઇ માં કોની સાથે વેકેશન માણી રહી છે ? જુઓ તસવીરો…

મિ.રિપોર્ટર, ૩૧મી ડીસેમ્બર

ટેલિવિઝન બાદ બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર હોટ ગર્લ મૌની રોય પોતાના મિત્રો સાથે દુબઇમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેણે પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં હાલમાં વાઈરલ થઇ છે. તસ્વીરમાં હોટ ગર્લ મૌની રોય મિત્રો સાથે ક્વોલિટી ટાઇમ એન્જોય કરતી જોવા મળી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું છે કે, ‘મને પુસ્તકો, ફૂડ, ઘુંઘરૂ, હોટ કોફી અને આ લોકો આપો’. આ પોસ્ટ સાથે મૌની રોયે તેના મિત્રો હુસેન દલાલ અને અનિશા વર્માને ટેગ કર્યા….જુઓ..તસ્વીર….