બોલીવુડ-મિ.રિપોર્ટર, ૨૭મી જુન.
બોલીવુડ અભિનેત્રી દિશા પટની પોતાના હોટ લુક માં તો અગ્રસેર છે જ, પણ હવે તે ડાન્સિંગ અને એક્શન હીરોની જેમ જ કિક અને કાર્ટવ્હીલ સહીતની તાલીમ મેળવીને એમાં પણ નિપુણતા મેળવી રહી છે.
તાજેતરમાં જ દિશા પટનીનો કિક અને કાર્ટવ્હીલ કરતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ખુદ દિશા એ પણ પોતાના instagram પેજ પર પણ વિડીયો શેર કર્યો છે..તમે પણ જુઓ તેનો વિડીયો…..