બોલીવુડ, મી.રિપોર્ટર, ૧૧મી મે.
બોલિવુડની બ્યૂટિફુલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની વધુ એક હમશકલ – ડુપ્લીકેટ સોશીયલ મિડીયા પર ધૂમ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર ઈરાનિયન મોડેલ માહલાંઘા જબેરી આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. પહેલી નજરે જ ગમી જાય તેવી બ્યૂટિફુલ લાગતી માહલાંઘાનાં ફોટોગ્રાફ્સ પણ પાછા નજર હટાવવી મુશ્કેલ પડે તેવા કાતિલ છે. જુઓ તેના કાતિલ ફોટોશૂટ……