હેલ્થ- મિ.રિપોર્ટર, ૨૨મી મે.
ટેકનોલોજીના યુગમાં યુવાનોમાં લેટેસ્ટ ઈલોકટ્રોનીક ગેજેટ અને પોતાની આકર્ષક ફીગર બતાવવાનો ક્રેઝ વધ્યો છે. આકર્ષક ફીગર બનાવવા માટે જ તેઓ જીમ માં ખુબ પરસેવો પાડે છે. બોલીવુડમાં તમે અનેક એવા અભિનેતા-અભિનેત્રીને જોયા હશે જેમની ફીગર જોઈને તમને પણ થતુ હશે કે આ લોકો કેવી રીતે આટલી વ્યસ્ત લાઈફમાં આવી ફિગર જાળવી રાખે છે. પરંતુ હકીકતમાં આ તેમની નહી તેમના જીમ ટ્રેનરની મહેનત હોય છે. આજે અમે દેશની સૌથી વધુ ફેમસ ફીમેલ જીમ ટ્રેનર વિશે જણાવીશું. આ ફીમેલ જીમ ટ્રેનર પોતાના બોલ્ડ, હોટ અને આકર્ષક ફોટાથી ઘણી ચર્ચામાં રહે છે. આ ફિટનેસ ટ્રેનરનું નામ રિચી શાહ છે.રિચી શાહ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તેની સતત તસવીરો તે અહીંયા પોસ્ટ કરતી રહે છે અને લોકોને ફીટ રહેવાની ટિપ્સ આપતી રહે છે.
ગુજરાતી રિચી શાહ તેના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. તેને ફિટનેસ ટ્રેનિંગની સાથે-સાથે મોડલિંગ કરવાનું પણ ગમે છે. તમે તેના ફોટા જોઇને જ અંદાજ લગાવી શકો કે તે કેટલી હોટ, ગ્લમેરસ અને આકર્ષક છે…જુઓ…હોટ અને ગ્લમેરસ જીમ ટ્રેનર રીચી શાહની તસ્વીરો…