વડોદરા લોકસભાની બેઠક પર ભાજપના શ્રીમતી રંજનબેન ભટ્ટ કે કોંગ્રેસના પ્રશાંત પટેલ જીતશે ? તમે કોને જોવા માંગો છો ?

Spread the love

રાજનીતિ- મી.રિપોર્ટર, ૮મી એપ્રિલ

વડોદરા  લોકસભાની  બેઠક પર ભાજપના  શ્રીમતી રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસના  પ્રશાંત પટેલ  વચ્ચે જ સીધી ટક્કર છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષો દ્વારા શામ, દામ અને દંડ સહિત ની નીતિ અપનાવીને મતદારોને આકર્ષવા ના તમામ પ્રયત્ન કરી રહ્યા છે.  તો બીજી બાજુ સત્તા બજારમાં પણ ભાજપ કે કોંગ્રેસ પૈકી કોને બેઠક મળશે તેના પર કરોડો રૂપિયા નો સટ્ટો લગાડ્યો હોવાની વિગતો બહાર આવી છે.

[yop_poll id=4]