BJP ના 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં વડોદરાના ડો.જ્યોતિ પંડ્યા તથા સ્મૃતિ ઈરાની ને અલ્પેશ ઠાકોરનો સમાવેશ

www.mrreporter.in
Spread the love

ગાંધીનગર-મી.રિપોર્ટર, 12મી ફેબ્રુઆરી

રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓને લઈને  ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં  ભાજપે  20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડોદરાના ડો.જ્યોતિ પંડ્યા, ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનનો સમાવેશ કરીને પ્રચારની જવાબદારી સોંપી છે.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

જયારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની ફરીવાર બાદબાકી કરવામાં આવી છે.  ભાજપે જાહેર કરેલી 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં કેન્દ્રમાંથી માત્ર એક સ્મૃતિ ઈરાની જ નો સમાવેશ કરાયો છે. 

 

ભાજપના 20 સ્ટાર પ્રચારકોની યાદી…

www.mrreporter.in

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.