બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 3,00,199 મતથી આગળ, કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે હાર સ્વિકારી : કોંગ્રેસના પ્રશાંત પટેલને 1,28,637 મત મળ્યા

Spread the love

વડોદરા-રાજનીતિ, મિ.રિપોર્ટર, ૨૩મી મે

વડોદરાની લોકસભાની બેઠક માટે  પડેલા મતોની આજે  પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 4,28,836 મત મળ્યા હતા. જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 1,28,637 મત મળ્યા હતા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 3,00,199 મતથી આગળ રહેતા કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે હાર સ્વિકારી લીધી છે, અને  મતદાન મથક છોડીને કાર્યકરો સાથે બહાર નીકળી ગયા હતા. રંજનબેન ની જીત સાથે જ કોગ્રેસના ઉમેદવારને બાદ કરતા 11 ઉમેદવારો ડિપોઝીટ ગુમાવશે. 

This slideshow requires JavaScript.

વડોદરાની લોકસભાની બેઠકનું તબક્કા વાર મતો અને પરિણામ….

(1) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટને 7 મા રાઉન્ડ ના અંતે 63564 મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 17199 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 46445 મતથી આગળ…

(2) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટને 8મા રાઉન્ડ ના અંતે 85704 મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 123772 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 61972 મતથી આગળ…

(3) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટને 9મા રાઉન્ડ ના અંતે 92945મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 25762 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 67783 મતથી આગળ…

(4) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટને 10મા રાઉન્ડ ના અંતે 99170મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 27282 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 71888 મતથી આગળ…

(5) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટને 11મા રાઉન્ડ ના અંતે 114104મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 30334 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 83770 મતથી આગળ…

(6) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટને 12મા રાઉન્ડ ના અંતે 130486મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 33401 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 97085 મતથી આગળ…

(7) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 1,38,967મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 34777 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 103920 મતથી આગળ…

(8) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 1,99,945 મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 51,519 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 1,48,426 મતથી આગળ…

(9) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 2,16,887મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 55,619મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 1,61,268 મતથી આગળ…

(૧૦) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 2,95,257મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 79,107 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 2,16,150 મતથી આગળ…

(11) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 3,01,057મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 80,749 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 2,20,305 મતથી આગળ…

(12) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 3,41,261મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 98,544 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 2,44,723 મતથી આગળ…

(13) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 3,56,192મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 1,01,888 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 2,54,904મતથી આગળ…

(14) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 3,74,140 મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 1,07,505 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 2,66,635 મતથી આગળ…

(૧૫) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 3,88,510મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 1,11,225 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 2,77,225 મતથી આગળ…

(૧૬) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 4,11,047 મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 1,25,339મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 2,85,708 મતથી આગળ…

(17) પોલીટેક્નિક કોલેજ ખાતે હાથ ધરાયેલ મત ગણતરીમા બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ને 4,28,836 મત મળ્યા જયારે નજીકના હરિફ કોંગ્રેસના પ્રશાંત પટેલને 1,28,637 મત મળ્યા. બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટ 3,00,199મતથી આગળ…