ભાજપે 160 ઉમેદોવારોની યાદી જાહેર કરી : મનીષા વકીલ, શૈલેષ સોટ્ટા, અક્ષય પટેલ રિપીટ, બાલુ શુક્લ અને ચૈતન્ય દેસાઈ ને લોટરી લાગી

www.mrreporter.in

રાજનીતિ-વડોદરા, ધીરજ ઠાકોર. 10મી નવેમ્બર .

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાત ભાજપમાં ક્યાં ઉમેદવારો ને ટિકિટ અપાશે અને કોની ટિકિટ કપાશે તેને લઇ ને  ભારે ઉત્સુકતા કેટલાય દિવસ થી થનગની રહી હતી.  જુના જોગીઓ સહિત વર્તમાન નેતા તથા તેના ટેકેદારોએ પણ ટિકિટની માંગણી કરી હતી. ટિકિટ ને લઈને પણ ભાજપમાં ખેંચતાણ થઇ રહી હતી, જેને લઈને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠકમાં ટીકીટ  નક્કી કરવામાં આવી હતી. ખુદ દેશના વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળ ગુજરાત ભાજપ માટે ક્યાં ઉમદેવાર સક્ષમ છે તેની યાદી તૈયાર કરવામાં આવી હતી. આજે  સવારે ગુજરાત ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદી

પ્રથમ તબક્કો

ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ

અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા

માંડવી – અનીરૂધ્ધ દવે

ભૂજ – કેશુભાઈ પટેલ

અંજાર – ત્રિકમ છાંગા

ગાંધીધામ – માલતી મહેશ્વરી

રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

વિસનગર – ઋષિકેશ પટેલ

દસાડા- પી.કે. પરમાર

લીંબડી- કિરીટસિંહ રાણા

વઢવાણ- જિજ્ઞા પંડ્યા

ચોટીલા – શામજી ચૌહાણ

ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

મોરબી કાંતિ અમૃતિયા

ટંકારા – દુર્લભજી દેથરિયા

વાંકાનેર – જીતુ સોમાણી

રાજકોટ પુર્વ ઉદય કાનગડ

રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ

રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા

રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા

ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ

ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર

વિરમગામ – હાર્દીક પટેલ

જસદળ કુંવરજી બાળીયા

ગોંડલ- ગીતાબા જાડેજા

જેતપુર – જયેશ રાદડીયા

કાલાવાડ – મેઘજી ચાવડા

જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

જામનગર ઉત્તર – રીવાબા જાડેજા

જામનગર દક્ષિણ દિવ્યેશ અકબરી

જામજોધપુરથી ચિમન સાપરિયા

દ્વારકા પ્રભુબા માણેક

પોરબંદર – બાબુ બોખરીયા

માણાવદર જવાહર ચાવડા

જુનાગઢ – સંજય કોરડીયા

વિસાવદર – હર્ષદ રિબડીયા

કેશોદ દેવાભાઈ માલમ

માંગરોળ ભગવાનજી કરગથિયા

સોમનાથ – માનસીંહ પરમાર

તલાલા ભગવાન બારડ

કોડીનાર – ડો. પ્રધુમન વાજા

ઉના કે સી રાઠોડ

ધારી- જે વી કાકડીયા

અમરેલી- કૌશિક વેકરીયા

લાઠી જનક તલાવિયા

સાવરકુંડલા – મહેશ કશવાલા

મહુવા શિવા ગોહિલ

તળાજા ગૌતમ ચૌહાણ

રાજુલા – હિરા સોલંકી

ગારિયાધાર કેશુ નાથાણી

પાલિતાણા ભીમા ભાઈ બારૈયા

ભાવનગર ગ્રામ્ય પરષોત્તમ સોલંકી

ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી

ગઢડા- શંભુનાથ મહારાજ

બોટાદ ઘનશ્યામ ભાઈ વિરાણી

નાંદોદ ડો. દર્શના બેન દેશમુખ 

જંબુસર – ડી કે સ્વામી

વાગરા – અરુણસિંહ રાણા

ઝઘડિયા – રિતેશ વસાવા

ભરૂચ – રમેશ મિસ્ત્રી

અંકલેશ્વર ઇશ્વર પટેલ

ઓલપાડ મૂકેશ પટેલ

માંગરોળ ગણપત વસાવા

માંડવી કુંવરસિંહ હળપતિ

કામરેજ પ્રફુલ પાનસેરિયા

સુરત ઇસ્ટ – અરવિંદ રાણા

સુરત નોર્થ – કાંતિ બલર

વરાછા રોડ – કિશોર કાનાણી

કારંજ – પ્રવીણ ગોધારી

લિંબાયત – સંગીતા પાટીલ

ઉધના – મનુભાઈ પટેલ

મજુરા – હર્ષ સંઘવી

કતારગામ – વીનું ભાઈ મોરડીયા

સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી

બારડોલી- ઇશ્વર પરમાર

મહુવા મોહન ધોડિયા

વ્યારા મોહન કોંકાણી

નિઝર જયરામ ગામિત

ડાંગ વિજયભાઈ પટેલ

જલાલપોર – આર.સી. પટેલ

નવસારી – રાકેશ દેસાઈ

ગણદેવી નરેશ પટેલ

વાંસદા પિયુષ પટેલ

ધરમપુર અરવિંદ પટેલ

વલસાડ – ભરત પટેલ 

પારડી – કનુ દેસાઈ 

કપરાડા – જિતુ ચૌધરી

ઉમરગામ રમણલાલ પાઠકર

બીજો તબક્કો

વાવ સ્વરૂપજી ઠાકોર

થરાદ શંકર ચૌધરી

ધાનેરા ભજવાનજી ચૌધરી

દાંતા લઘુભાઈ પારઘી

વડગામ મણીભાઈ વાઘેલા

પાલનપુર અનિકેત ઠાકોર

દિશા પ્રવીણ માળી

દિયોદર કેશવજી ઠાકોર

કાંકરેજ કીર્તી સિંહ વાઘેલા

ચાણાસમા દિલીપસિંહ ઠાકોર

સિદ્ઝધપુર બળવંતસિહ રાજપૂત

ઉંઝા કિરીટભાઈ પટેલ

વિસનગર ઋષિકેશ પટેલ

દેથરાજી સુખાજી ઠાકોર

કળી કરશનભાઈ સોલંકી

મહેસાણા મુકેશ પટેલ

વિજાપુર રમણભાઈ પટેલ

ઈડર રમણ વોરા

ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ

ધિલોડા પી સી બરંડાટ

મોડાસા ભીખુ પરમાર

બાયર્ડ ભીખીબેન પરમાર

પ્રાંતીજ ગજેન્દ્ર સિંહ પરમાર

દેહગામ બલરાદજસિંહ ચૌહાણ

વિરમગામ હાર્દિક પટેલ

સાણંદ કનુ પટેલ

વેજલપુર અમિત ઠાકર 

એલિસબ્રિજ અમિત શાહ

નારણપુરા જીતેન્દ્ર પટેલ

નિકોલ જગદીશ વિશ્વકર્મા

નરોડા ડૉ. પાયલ કુકરાણી

ઠક્કરબાપાનગર કંચન રાદડિયા

બાપુનગર દિનેશ કુશવા

અમરાઈવાડી ડો. હસમુખ પટેલ

દરિયાપુર કૌશિક જૈન

જમાલપુર ખડિયા ભૂષણભાઈ ભટ્ટ

મણિનગર અમૂલ ભટ્ટ

દાણીલીમડા નરેશ વ્યાસ

સાબરમતી ડો. હર્ષદ પટેલ

અસારવા દર્શનબેન વાઘેલા

દસ્ત્રઓઈ બાબુ પટેલ

ધોળકા કિરીટસિંહ ડાભી

ધંધુકા કાળુ ડાભી

ખંભાત મહેશ રાવલ

બોરસદ રમણ સોલંકી

આંકલાવ ગુલાબસિંહ પડિયાર

ઉમરેઠ ગોવિંદ પરમાર

આણંદ યોગેશ પટેલ

સોજીત્રા વિપુલ પટેલ

માતર કલ્પેશ પરમાર

નડિયાદ પંકજ દેસાઈ

મહુંધા સંજય શિંગ મહિડા

ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર

કપડવંજ રાજેશ ઝાલા

બાલાસિનોર માનસિંગ ચૌહાણ

લુનાવાડા જીજ્ઞેશ સેવક

સંતરામપીર કુબેર ડીંડોર

સેહરા જેઠાભાઈ આહીર

મોરવા હડપ નિમિષા સુથાર

ગોધરા કેસી રાઉલજી

કલોલ ફતેશીહ ચૌહાણ

હાલોલ જયદ્રથ પરમાર

ફતેપુરા રમેશ કટારા

લીમખેડા શૈલેશ ભાભોર

દાહોદ કનૈયાલાલ કિશોરી

દેવગઢ બારીયા બચુભાઈ ખાભડ

સાવલી કેતન ઈનામદાર

વાઘોડિયા અશ્વિન પટેલ

છોટાઉદેપુર રાજેન્દ્રસિંહ રાઠવા

સંખેડા અભેયસિંહ તળવી

દભોઈ શૈલેશ મહેતા (સોટ્ટા)

વડોદરા શહેર મનિષા બેન વકીલ

અકોટા ચૈતન્ય દેસાઈ

રાવપુરા બાલકૃષ્ણ શુક્લ

પાદરા ચૈતન્યસિંહ ઝાલા

કરજણ અક્ષય પટેલ

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં વડોદરાના રાવપુરા માટે દાવેદાર ગણાતા સરકારના પૂર્વ મહેસુલ મંત્રી અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે અને વાઘોડિયા ના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. હવે જોવાનું રહેશે કે મધુ શ્રીવાસ્તવ શું કરશે ? અપક્ષ લડશે ? કે પછી પાર્ટીમાં રહશે. 

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

Leave a Reply