23/08/2021

www.mrreporter.in

Bigg Boss OTT: શિલ્પા શેટ્ટીએ શમિતા માટે મોકલ્યો મેસેજ, કેમ શમિતા શેટ્ટી સાંભળીને રડી પડી ?

Spread the love

બોલીવુડ-મી.રિપોર્ટર, ૨૩મી ઓગસ્ટ.

બિગ બોસ નું Bigg Boss OTT પ્લેટફોર્મ યુવાઓ ને ગમી રહ્યું છે. કલર્સ પર જે રીતે લોકો Bigg Boss નિહાળતા હતા તે જ રીતે લોકોનો પ્રેમ Bigg Boss OTT ને મળી રહ્યો છે. Bigg Boss OTT માં શમિતા શેટ્ટી પણ અભિનેત્રી બહેન શિલ્પા શેટ્ટીના પતિ અને પોતાના જીજા રાજ કુન્દ્રા જેલમાં ગયા ત્યારે બિગ બોસ OTT ના ઘરમાં પ્રવેશ કર્યો છે. તે વખતે તેની એન્ટ્રી ને લઈને લોકોમાં ભારે ચર્ચાઓ પણ ઉઠી હતી. જોકે હવે શમિતા ગેમ પર ફોકસ કરી રહી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 7 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/JJ1xuDrP5IACeNbqtMEHK8

www.mrreporter.in 

તાજેતરમાં જ રક્ષાબંધનના ખાસ પ્રસંગે, શિલ્પા શેટ્ટીએ બહેન શમિતા માટે એક ખાસ વિડીયો સંદેશ મોકલ્યો, જે વાઈરલ થઇ રહ્યો છે. બહેનને સંદેશ આપતા શિલ્પા શેટ્ટી વિડીયોમાં કહે છે કે, શમિતા તારે ખૂબ જ શાનદાર રીતે રમવું જોઈએ. તારી પ્રતિભા ની છાપ છોડવી જોઈએ. મમ્મીની તબિયત સારી છે અને તે પણ ઓકે છે. સારું ચાલી રહ્યું છે. આ વિડીયો જોઈને શોમાં શમિતાની આંખોમાંથી આંસુઓ આવવા લાગ્યા હતા.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. 

 

%d bloggers like this: