Big Boss 14 : કવિતા કૌશિકના પતિએ અભિનવ શુક્લા વિશે કર્યો મોટો ખુલાસો, અભિનવ દારૂ પીને મારી પત્નીને કરતો… વાંચો

www.mrreporter.in
Spread the love

अभिनव शुक्ला को लेकर Kavita Kaushik के पति ने किया बड़ा खुलासा, कहा- ‘शराब पीकर करते थे पत्नी को’

બોલીવુડ- મી.રિપોર્ટર, ૧૧ મી ડીસેમ્બર. 

Big Boss 14 ની સ્પર્ધક  કવિતા કૌશિકના પતિએ twitter પર અભિનવ શુક્લા ગંભીર આક્ષેપ કર્યો છે. તેને ઘરવાળા જેન્ટલમેન માને છે, પણ અભિનવ શુક્લા સહેજ પણ જેન્ટલમેન નથી. તેને દારૂ પીવાની ટેવ છે, દારૂ પીવાની ટેવમાં જ અભિનવે મારી પત્ની કવિતાને અનેક વખત ફોન અને મેસેજ કર્યા છે. તેના ત્રાસ થી પરેશાન થઈને અમારે પોલીસ બોલાવી પડી હતી. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

www.mrreporter.in

કવિતા કૌશિકના પતિ રોનિત બિસ્વાસે અભિનવ શુક્લા વિશે શું કહ્યું, વાંચો તેના જ શબ્દોમાં…

कविता के पति रोनित बिस्वास (Ronnit Biswas) ने ट्विटर पर अभिनव शुक्ला ( Abhinav Shukla ) को लेकर कई गंभीर आरोप लगाते कहा है कि ‘उन्हें लगता है कि अब सच्चाई सबके सामने आनी चाहिए। टीवी पर दिखाई देना वाला अभिनव जेंटलमैन नहीं है। उन्होंने बताया कि अभिनव को शराब की बुरी लत है। उन्होंने कई बार नशे में धुत होकर उनकी पत्नी कविता को कई बार फोन भी किए हैं। वह कई बार आधी रात में उनसे मिलना की इच्छा भी जताते थे। उन्होंने बताया कि एक बार तो अभिनव ने उन्हें इतना परेशान किया कि उन्हें पुलिस में शिकायत तक दर्ज करवानी पड़ी थी।’

www.mrreporter.in

રોનિતના  આ ખુલાસા પર લોકોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ ખૂબ જ વ્યક્તિગત હુમલો છે અને અગાઉ તમારી પત્ની એજાઝ માટે પણ આવું જ કઈક બોલી હતી. હવે તમે પણ શરૂઆત કરી દીધી છે, તમે દોસ્તી અને લોકોની  વાત ના કરો. તમને તો ખબર જ હશે, તમારી પત્નીએ આ શોમાં કહ્યું હતું કે તે અભિનવને પસંદ કરે છે.