તમારા હોઠ ગુલાબી છે ? બે મીનીટમાં ગુલાબી બનાવવા હોય તો કોલગેટ અને વિટામીન ઈ કેપ્સુલ અજમાવો…જાણો કેવી રીતે

www.mrreporter.in
Spread the love
 
હેલ્થ – મી.રીપોર્ટર, ૨૨મી જુલાઈ. 
 
ચહેરાની સુંદરતા વધારવા માટે હોઠ સૌથી મહત્વના હોય છે. વિશ્વના કોઈ ખૂણે રહેતા યુવક- યુવતી ને પોતાના હોઠ ગુલાબી જ હોય તેવું ગમે છે.  હોઠને ગુલાબી હોવા સૌથી સારું અને સુંદર ગણવામાં આવે છે. પોતાના હોઠ ગુલામી કરવામાં માટે ઘણા યુવક અને યુવતીઓ હજારો-લાખો રૂપિયા ખર્ચી ને અવનવા ઉપાયો કરે છે. પણ પરિણામ માત્ર 10 થી 25 જ ટકા લોકો ને મળે છે. ખાસ કરીને યુવકો જેમના હોઠ થોડા પ્રમાણમાં સારા હોય છે, પણ સ્મોકિંગની આદતના લીધે તેમના હોઠ સતત કાળા બની જાય છે.
 
અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/KpMumL04Vcb2n9GiOZhgDR
 
તો બીજીબાજી સોશિયલ મિડિયાના જમાનામાં ઘણી યુવતીઓ સતત પોતાના સેલ્ફીવાળા ફોટોગ્રાફ્સ અપલોડ કરતી જ હોય છે. આવામાં પોતાના ચહેરાની સાથે પણ હોઠ સુંદર, રસધાર અને ગુલાબી દેખાય તેના માટે સતત મહેનત કરતી હોય છે. જ્યાં સુધી તેમના હોઠ સુંદર ન દેખાય, ત્યાં સુધી કોઈ પણ યુવતી ને ચેન પડતું નથી.  પણ આજે અમે તમને કાળા હોઠનો રંગ એકદમ ગુલાબી કરવાનો ઘરેલું અને ઘણો સસ્તો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે તમારા હોઠની કાળામાંથી ગુલાબી કરી શકો છો. 

પોતાના હોઠ ને કેવી રીતે સુંદર અને ગુલાબી બનાવી શકાય ? 

(૧) તમારા હોઠને લાલ અને મુલાયમ બનાવવા માટે તમારે સૌથી પહેલા કુવારપાઠું જેલ અને કોલગેટ બજારમાંથી લઇ લો. 

(૨) કુવારપાઠું જેલ અને કોલગેટની સાથે વિટામીન ઈ કેપ્સ્યુલની પણ જરૂર પડશે. તે પણ દવાની દુકાનમાંથી લઇ લો.

(૩) આ ત્રણેય વસ્તુઓ લઇ લીધા બાદ હોઠ ને ગુલાબી બનાવવા માટે એક પેક તૈયાર કરવો પડશે. 

(૪)  તમે સૌ પહેલા એક વાટકી માં ૧ ચમચી કોલગેટ, એક ચમચી કુવારપાઠું જેલ અને એક વિટામીન ઈ કેપ્સ્યુલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર પછી તેને તમારા હોઠ ઉપર લગાવો. તેનાથી તમારા હોઠ માત્ર બે મીનીટમાં ગુલાબી થઇ જશે.

( ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ પર આપનું સ્વાગત છે. આપને આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે અમને ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.