ઘરના બેડરુમ ને બાદ કરતા કપલ ને કઈ જગ્યા પર સેક્સ એન્જૉય કરવું ગમે છે ? રીસર્ચ શું કહે છે ? જાણો ?

Spread the love

હેલ્થ-મિ.રિપોર્ટર, ૨૩મી ફેબ્રુઆરી. 

કોઈપણ રિલેશનશીપમાં સેક્સને એન્જોય કરવા માટે સૌથી વધુ જરૂરી છે, બંને કપલ વચ્ચે કમ્ફર્ટ લેવલ. એમાય બંનેને એકદમ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ મળે તો બંને સેક્સ્યુઅલ એક્ટિવિટી વધારે સારી રીતે એન્જૉય કરી શકે છે. આવું એન્વાયરમેન્ટ ક્યાં મળી શકે ? આ પ્રશ્ન સામે ઘણાં લોકો પોતાના ઘરને જ કમ્ફર્ટેબલ માનશે. જો તમે પણ એવું માનતા હોવ તો જરા થોભજો કેમકે ઘર ઉપરાંત સૌથી વધુ સેક્સ એન્જૉય કરવાનું કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ કપલને  હોટેલના રુમ લાગે છે.  હોટલના રૂમમાં કપલનું સેટિસ્ફેક્શન લેવલ પણ ખૂબ વધારે હોય છે.  આ બાબત રીસર્ચમાં બહાર આવી છે. 

કપલ પોતાના ઘર કરતાં હોટલ કે અન્યના કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં સેક્સ કરે તો તેમનામાં એક્સાઇટમેન્ટ વધી જાય છે. તેનાથી શરીરમાં વધુ ડોપામાઇન સપ્લાય થાય છે. જે પ્લેઝરને વધારે છે. આ બાબત રીસર્ચમાં બહાર આવી છે. રીસર્ચ મુજબ, કપલને ઘર ઉપરાંત અન્ય જગ્યા કે હોટલમાં સેક્સ કરવાથી ડોપામાઇન ઉપરાંત ઘરના સ્ટ્રેસથી  મુક્તી મળે છે. ઘરમાં પરિવારના લોકોની હાજરી અને જવાબદારીઓ સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન ફિલિંગ્સમાં ખલેલ પહોંચાડે છે. ખાસ કરીને મહિલાઓ આ તમામ બાબતોથી વધુ પ્રભાવિત થાય છે. હોટેલમાં આ પ્રકારની મુશ્કેલીઓ નથી હોતી. એટલેજ  કપલ ખૂબ આરામથી કોઈ ટેન્શન વગર સેક્સ એન્જૉય કરી શકે છે.

રીસર્ચના અન્ય તારણોની વાત કરીએ તો, હોટલમાં કપલ કોઈપણ ખલેલ વગર ઇચ્છે તે રીતે સેક્સ એન્જોય કરી શકે છે. ખાસ તો બંનેની હાજરીના કારણે ખુલીને પોતાના દિલની વાત શેર કરી શકે છે. વળી બંને પોતાની મનગમતી સેક્સની પોઝિશન ટ્રાય કરી શકે છે.  હોટલનું વાતાવરણ બંને ને રોમાંસ માટે નજીક લાવે છે. બંનેને એકબીજા સાથે વિતાવવા મળતો ક્વોલિટી ટાઇમ તેમાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. જે તેમના રોમાન્સને ફરી જીવિત કરે છે અને કપલ વધારે આનંદ સાથે પોતાની સેક્સ લાઇફ એન્જૉય કરી શકે છે.