અનુષ્કા શર્મા-વિરાટ કોહલી પેરેન્ટ્સ બન્યાં, પુત્રીનું નામ ‘અન્વી’ રાખશે 

www.mrreporter.in
Spread the love

મુંબઈ-મી.રિપોર્ટર , 11મી જાન્યુઆરી.

ઇન્ડિયન ક્રિકેટ ટીમ ના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કા તથા વિરાટ આજે સવારે જ હોસ્પિટલ આવ્યા હતાં. 

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અનુષ્કા તથા વિરાટ પોતાની દીકરીનું નામ ‘અન્વી’​​​​​​​ રાખે તેવી શક્યતા છે. ‘અન્વી’​​​​​​​નો અર્થ દયાળું એવો થાય છે. આટલું જ નહીં કપલે પોતના નામના પહેલાં બે અક્ષરો લઈને દીકરીનું નામ ‘​​​​​​​અન્વી’​​​​​​​ રાખ્યું હોય તેમ લાગે છે. અનુષ્કા (Anushka) તથા વિરાટ (Virat)ના નામના પહેલાં બે અક્ષરો AnVi (અન્વી).

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.