મિ.રિપોર્ટર, ૧૭મી નવેમ્બર. 

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘2.0’ની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મમાં બોલિવૂડનો ખેલાડી અક્ષય કુમાર વિલનનાં રોલમાં નજર આવશે. ફિલ્મ ‘2.0’ માં વિલનના રોલમાં ખુબ જ જોરદાર કામ કર્યું છે. આ ફિલ્મમાં વિલનના રોલ માટે કરેલા મેકઅપ માટે અક્ષય કુમારને 4 કલાકનો સમય આપવો પડતો હતો અને મેકઅપને રિમૂવ કરવા માટે દોઢ કલાકનો સમય લાગતો હતો.

વેલ આ બધાની વચ્ચે હાલમાં જ સોશિયલ મીડિયા પર અક્ષય કુમારનો ફિલ્મ સાથે સંક્ળાયેલો એક વીડિયો શેર થયો છે. આ ફિલ્મમાં અક્ષયનાં લૂક અને તેમાં કેટલી મહેનત થઇ છે. તેનો વીડિયો જાહેર થયો છે. આ વીડિયો જોઇને  તમે ચોંકી જશો.

 ફિલ્મ અંગે અક્ષય કુમારનું કહેવું છે કે, ફિલ્મમાં તેને તેનાં કેરેક્ટર માટે જેટલો મેકઅપ કર્યો છે તેટલો તેને તેનાં જીવનમાં ક્યારેય નહીં કર્યો હોય. આ ખુબજ પડકારરૂપ ભૂમિકા હતી. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

My look in #2Point0 is nothing short of a technological wonder! Watch to know how it was brought to life. @2point0movie @dharmamovies @lyca_productions #2Point0FromNov29

A post shared by Akshay Kumar (@akshaykumar) on

 અક્ષય કુમારનું કહેવું છે કે, ફિલ્મમાં તેને તેનાં કેરેક્ટર માટે જેટલો મેકઅપ કર્યો છે તેટલો તેને તેનાં જીવનમાં ક્યારેય નહીં કર્યો હોય. આ ખુબજ પડકારરૂપ ભૂમિકા હતી. 

 

One thought on “ફિલ્મ ‘2.0’ માં અક્ષય આવી રીતે બન્યો વિલન, મેકઅપનો વીડિયો જોઇને ચોંકી જશો…જુઓ..”

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: