રામમંદિર અને ગાળો બોલવાના વિવાદો બાદ આખરે સની દેઓલનું ‘મોહલ્લા અસ્સી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ..જુઓ…ફિલ્મનું  ટ્રેલર

Spread the love

મિ.રિપોર્ટર, ૧૦મી નવેમ્બર. 

બોલિવૂડ સુપર સ્ટાર અભિનેતા સન્ની દેઓલ નું ‘મોહલ્લા અસ્સી’ નું  પ્રથમ લૂક રિલીઝ કરવામાં આવ્યું છે. આ મુવી ૧૬મી નવેમ્બરના રોજ રિલિઝ થશે.  લાંબા સમયથી રિલિઝn i રાહ જોતી ફિલ્મમાં  સની દેઓલની સાથે ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રી સાક્ષી તનવર  પણ તેમની પત્નીનો દમદાર રોલ ભજવતી જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં  ભોજપુરી સુપરસ્ટાર અભિનેતા રવિ કિશન પણ દેખાશે. ફિલ્મમાં વારાણસીના શેરીઓ, પ્રાદેશિક ભાષા અને શૈલી તદ્દન અલગ દેખાશે. ફિલ્મમાં સન્ની દેઓલ  એક પુજારીની ભૂમિકામાં છે. જે વારાણસી (કાશી) ના ઘાટ ખાતે પૂજા કરતો જોવા મળશે. આ ફિલ્મમાં રામમંદિર બનાવવાના મુદ્દાને આવરી લેવાયો હોય ફિલ્મ હાલ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મનું  ટ્રેલર જુઓ…