નર્મદા ડેમ નો અવકાશી નજરો, વરસાદી વાતાવરણમાં હેલિકોપ્ટર પરથી લીધેલો નજરો તમારું મનમોહી લેશે…જુઓ..વિડીયો

Spread the love

રાજપીપળા- મી.રીપોર્ટર, ૧૨મી સપ્ટેમ્બર. 

ગુજરાતમાં હાલમાં વરસાદની હેલી ચાલી રહી છે. એમાય ભારે વરસાદના લીધે સરદાર સરોવર ડેમની જળસપાટી 137 મીટરની ઉપર પહોંચી ગઈ છે.  સતત વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદના પાણીની આવક ના પગલે સરદાર સરોવર ડેમ ની અંતિમ સપાટી 138.62 મીટરથી હવે જળસ્તર માત્ર 1.62 મીટર નીચે છે. ત્યાં ઈન્દ્રા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જો આ રીતે સતત પાણી છોડવામાં આવશે તો પાણી ડેમની સૌથી ટોચની સપાટી પર પહોંચી જશે.

અત્રે ઉલ્લેનીય છે કી, બુધવારે બપોર પછી નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયામાં સરદાર સરોવર ડેમમાં જળસપાટી 137.05 મીટર પહોંચી હતી. વર્ષ 2017માં 138 મીટર સપાટીની મંજૂરી મળ્યા પછી આ સૌથી ઊંચા લેવલ પર ડેમની જળસપાટી પહોંચી છે. સરદાર સરોવર ડેમની  પહોચેલી સૌથી ઊંચા લેવલ પર ડેમની જળસપાટીનો નજરો જોવા માટે નર્મદા ડેમ  – સરદાર સરોવર ડેમની  પહોચેલી સૌથી ઊંચા લેવલ પર ડેમની જળસપાટીનો  વરસાદી વાતાવરણમાં હેલિકોપ્ટર પરથી લીધેલો નજારાનો વિડીયો મુક્યો છે. આ વિડીયો દ્વારા નર્મદા ડેમ નો અવકાશી નજરો જોઇને તમારું મન મોહી જશે. …જુઓ…વિડીયો…

જો તમને અમારી પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો. આ ઉપરાંત તમે ફેસબુક, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ  જઈને વધુ સમાચાર પણ જોઈ શકો છો. ઝડપથી સમાચાર મેળવા માટે આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mr.Reporter ની એપ ડાઉનલોડ કરો.

==== Please like,follow and Subscribe us ====
⇰ Facebook : https://www.facebook.com/mrreporterin
⇰ Youtube: https://www.youtube.com/c/mrreporterofficial
⇰ Twitter: https://www.twitter.com/mrreporterin
⇰ Instagram: https://www.instagram.com/mrreporterofficial
⇰ Websites: http://www.mrreporter.in, 
⇰ linkedin : https://www.linkedin.com/in/mr-reporter
⇰ WhatsApp: 7016252800