તમારી મહિલા પાર્ટનરની રાશિ મુજબ, તેના કામુક અંગ વિષે જાણો ને ઈમ્પ્રેસ કરીને સંતુષ્ટ કરો, જાણો કઈ રીતે ?

www.mrreporter.in
Spread the love

એસ્ટ્રો ગુરુ-મી.રીપોર્ટર, ૨૧મી જાન્યુઆરી. 

દરેક પતિ-પત્નીના સંબંધો વચ્ચે પ્રેમ, આત્મીયતા, વિશ્વાસ તેમજ એકબીજાને જેવા છે તેવા સ્વીકારવાની વાત  ખૂબ જરૂરી છે કારણકે તેનાથી બંનેને એકબીજાને સમજવાનો મોકો મળે છે. દરેક દંપતિમાં સ્ત્રીઓ પ્રેમ અને સેક્સ મામલે ભાગ્યેજ પહેલ કરે છે.  જયારે પુરુષો પોતાનો પ્રેમ અને સેકસના મામલે મરજી વ્યક્ત કરીને તે મુજબ શારીરિક ભૂખને પૂર્ણ કરે છે. પરંતુ સ્ત્રીઓ પોતાની શારીરિક ભૂખ કે ઈચ્છાને વ્યક્ત કરવામાં મોર્ડન હોવા છતાં પણ જલ્દી તૈયાર થતી નથી. આવા સંજોગોમાં જ પુરુષો પહેલ કરીને પોતાની પત્નીને સ્પર્શીને પોતાનો પ્રેમ વ્યક્ત તો તેમની સેકસ લાઈફ મજેદાર બની જાય છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં પણ સ્ત્રી પુરુષના સેકસ સબંધ અને કામુકતાને લઈને ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે આજે અમે આપને કઈ રાશિની સ્ત્રીઓ ને ર્શવાથી તેને કામુકતાનો અહેસાસ થાય છે તેની માહિતી આપીશું. આ બાબતને તમે અપનાવશો તો તમે તમારા પાર્ટનરને યોગ્ય રીતે સંતુષ્ટ કરી શકશો.

અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા  અહીં ક્લિક કરો : https://chat.whatsapp.com/Gv1pzODjwizBzBHVgCCmOS

મેષ : અગ્નિ રાશિ સાથે સંબંધિત હોવાના કારણે મેષ રાશિવાળા જાતકો પ્રેમ પસંદ કરે છે અને તે પ્રેમ સંબંધમાં પહેલ કરશે. મેષ રાશિના લોકોનુ માથુ અને મુખ ઘણા સંવેદનશીલ હોય છે. આ જગ્યાએ કિસ કરવાથી તે સેક્સ પ્રત્યે ઘણા જલ્દી ઉત્તેજિત થઈ જાય છે. તેમના વાળ પર ધીમે-ધીમે સ્પર્શ, તેમના હોઠ અને ગાલ પર ચુંબન અને કાન પર સ્પર્શ તેમને સેક્સ પ્રત્યે ઉત્તેજિત કરે છે.

વૃષભ : વૃષભ રાશિવાળા માટે પ્રેમ, દુનિયાની કોઈ પણ વસ્તુથી વધીને હોય છે. પ્રેમમાં તેમને ઈમોશનલ અને ફિઝિકલ બંને પ્રકારની રીત પસંદ હોય છે. તેમને કિસ કરવી ખૂબ ગમતી હોય છે. પછી ભલે તે ગરદન પર હોય કે શરીરના અન્ય કોઈ પણ ભાગ પર.

મિથુન : આ  રાશિના જાતકો માટે શારીરિક સંપર્કની જેમ જ વાતો પણ ખૂબ મહત્વપૂર્ણ છે અને આ બે વસ્તુઓ મળી જતા તેમને કોઈ પણ અડચણ નથી રહેતી. મિથુન રાશિવાળાને સેક્સની સાથે વાતો કરવાનુ ખૂબ ગમતુ હોય છે. વાતોની વચ્ચે વચ્ચે તેમને કિસ કરવી અને પોતાના પ્રેમીને બાહોમાં લેવુ તેમને ખૂબ ગમતુ હોય છે.

કર્ક : આ રાશિની છોકરીના સ્તન ખૂબ નાજુક હોય છે,  જેનાથી તે ખૂબ જલ્દી ઉત્તેજિત થઈ જાય છે.  તેમનો છાતી અને પેટની નીચેનો ભાગ ખૂબ નાજુક હોય છે. આ જગ્યાએ તેમને સ્પર્શવામાં આવે તો એ તેમને ખૂબ ગમે છે.

સિંહઃ  સેક્સની વાત આવે છે ત્યારે સિંહ રાશિના લોકો મઝેદાર અને ખૂબ ઉર્જાવાન હોઈ શકે છે. સિંહ રાશિ વફાદાર અને પોતાના સહયોગી પ્રત્યે ખૂબ ઉદાર હોય છે.આ અગ્નિ રાશિ ખૂબ ભાવુક અને ગંભીર છે.

કન્યા :  આ રાશિના જાતકો પોતાના પરફેક્શન માટે જાણીતા છે. માટે તેમને પ્રેમ વ્યક્ત કરવો એટલો સરળ નથી હોતો. જો તમારે કન્યા રાશિના જાતકોને પ્રેમ કરવો હોય તો તેના પેટના નીચેના ભાગ પર ધ્યાન આપવુ પડશે. તેના પર કિસ કરો અથવા આંગળી ફેરવો.

તુલા : આ રાશિની સ્ત્રીઓ સરળતાથી આકર્ષિત થઈ જાય છે. સંભોગ દરમિયાન વાતો કરવાનુ પસંદ નથી કરતી. તુલા રાશિની મહિલાઓની પીઠનો નીચેનો ભાગ ઘણો સંવેદનશીલ હોય છે. તુલા રાશિની મહિલાઓને સેક્સ માટે ઉત્તેજિત કરવા માટે હિપ્સથી ઉપરના ભાગમાં સ્પર્શવાથી ઉત્તેજના પેદા થાય છે.

વૃશ્ચિક : આ રાશિની મહિલાઓ સેક્સ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. ધીમે-ધીમે સ્પર્શ અને મસાજથી તે ખૂબ ઉત્તેજિત થાય છે. આ જ કારણ છે કે વૃશ્ચિક રાશિની મહિલાઓને સેક્સની ચરમ સીમા સુધી પહોંચાડવામાં ઘણો સમય લાગે છે.

ધન : આ રાશિની મહિલાઓને એકાંતમાં રોમાંસ કરવાનુ ખૂબ ગમે છે. ધન રાશિની મહિલાઓ લાંબા સમય સુધી ફોરપ્લે પસંદ કરે છે. તેમના માટે જાંઘ સૌથી વધુ સંવેદનશીલ અંગ હોય છે. જાંઘ પર સ્પર્શ કરવાથી તે ઘણી ઝડપથી ઉત્તેજિત થઈ જાય છે.

મકર : આ  રાશિની મહિલાઓના પગ ખૂબ સંવેદનશીલ હોય છે. પગના કોઈ પણ ભાગ પર સ્પર્શ અને ચુંબનથી તે જલ્દી ઉત્તેજિત થઈ જાય છે. મકર રાશિની સ્ત્રીઓ સેક્સ કરવા દરમિયાન વાત કરવાનુ પસંદ નથી કરતી. આ રાશિની છોકરીઓનુ રોમાંસમાં ધ્યાન વધારવા માટે  રોમેન્ટીક વાતો કરો.

કુંભ : આ  રાશિની મહિલાઓની કોણી અને ખભા પર નાનકડો સ્પર્શ તેમને ઉત્તેજિત કરી દે છે. કુંભ રાશિની સ્ત્રીઓને રાતે નહીને સેક્સ કરવામાં આનંદ મળે છે. આ રાશિની છોકરીઓનુ હ્રદય આકર્ષિત કરવા માટે  હળવુ પર્ફ્યુમ લગાવો.

મીન : આ રાશિની છોકરીઓને આંખોમાં આંખો નાખીને જોવાનુ સારુ લાગે છે. આ રાશિની મહિલાઓના પગના નીચેના ભાગમાં સ્પર્શ, કિસ કે મસાજથી સેક્સ પ્રત્યે ઉત્તેજના વધે છે. ધીમે-ધીમે એડીથી શરૂ કરીને તમે તેને સંભોગ માટે સરળતાથી આકર્ષિત કરી શકો છો.

આપને આ ન્યુઝ – સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો અમને મિ. રીપોર્ટર ન્યુઝ ના  Whatsapp 9978099786 પર મોકલી આપો..તમે મિ. રીપોર્ટર ન્યુઝ ના  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.