www. mrreporter.in એક સંપૂર્ણ ન્યૂઝ પોર્ટલ છે. આ પોર્ટલ પર જ્યોતિષ શાસ્ત્ર, હેલ્થ, એજ્યુકેશન, ફિટનેસ- યોગા, બિઝનેસ, શેરબજાર, મનોરંજન, રેસિપી, દેશ-વિદેશની અવનવી બાબતો, લાઇફસ્ટાઇલ, સ્પોર્ટ્સ, ઓડિયો-વિડીયો સહિતના લેટેસ્ટ સમાચારો ને માહિતી માત્ર એક જ ક્લિક કરવાથી મળશે. આ વેબસાઇટની વિશેષતા એ છે કે તેમાં રીડર્સ ને કવિતા, મુશાયરો, નાટકો તેમજ મોટિવેશનલ ઓડિયો ને વિડીયો સ્વરૂપે સમયાંતરે નવું ભાથું મળતું રહેશે. જે વાંચકો ને ગમશે.