વડોદરાના વિદ્યાર્થીએ અમેરિકાની રોવાન યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

www.mrreporter.in
Spread the love

એજ્યુકેશન-વડોદરા-મી.રિપોર્ટર, ૧૪મી મે.

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વર્ષો સુધી સેવા આપનાર આઈ આઈ પંડ્યા ના પુત્ર હર્ષદત્ત ઇન્દ્રદત્ત પંડ્યા વધુ અભ્યાસ માટે અમેરિકા ની રોવાન યુનિવર્સિટી માં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં તેઓએ સ્ટ્રકચરલ એન્જિનિયરિંગ વિષય પર phd તેમના એડવાઈઝર ગિલ્સન લોમ્બોય ની મદદથી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

www.mrreporter.in

અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષના પિતા પ્રોફેસર આઈ આઈ પંડ્યા પણ structural એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતમાં નામના મેળવી છે તેમના દીકરા હર્ષ એ પણ પિતાના ચીલે ચાલીને તેમણે પણ structural એન્જિનિયરિંગમાં ડોક્ટરેટની પદવી હાંસલ કરી વડ એવા ટેટા અને બાપ એવા બેટા કહેવત સાર્થક કરી બતાવી છે.

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.