મિ. રિપોર્ટર, ૨૧મી ડીસેમ્બર. 

શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી અને ઉદય એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ઉત્કર્ષ વિદ્યાલયના ૧૮૦૦ વિદ્યાર્થીઓએ ‘ મેડ ઇન ઇન્ડિયા ‘ વિષય પર અવનવા પ્રોજેક્ટ બનાવ્યા હતા. જેનું આજે અનોખું પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું હતું.  જેમાં ભારતનો ભવ્ય ઇતિહાસ , કૃષિ અને ઉધોગો, સાહિત્ય અને વારસો, આર્થિક ક્ષેત્ર બેંક વ્યવસ્થા  સહિતના ૧૫૦ થી વધુ પ્રોજેક્ટ બનાવ્યા હતા.

This slideshow requires JavaScript.

‘ મેડ ઇન ઇન્ડિયા ‘ વિષય પર અવનવા પ્રોજેક્ટ  અંગે શાળાના કો-ઓર્ડિનેટર અને વિદ્યાર્થીએ માહિતી આપી હતી…જુઓ..વિડીયો…..

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: