તમને અમીર બનાવી દેશે 1 રૂપિયાની નોટ, તેના માટે બસ આટલું જ કામ કરવું પડશે ? જાણો શું ?

www.mrreporter.in
Spread the love

બિઝનેશ- મી.રિપોર્ટર, ૧૪મી મે.

શું તમે માલદાર બનવા ઈચ્છો છો, એ પણ એક રૂપિયા ની નોટ વડે ? આ કોઈ ગપ ગોળુ નથી કે કોઈ મજાક નથી. આ ખરેખર સાચી હકીકત છે. અમે તમને બતાવીશું કે તમે એક રૂપિયાની નોટ વડે કેવી રીતે અમીર બની શકો…. તેના માટે આખો સમાચાર.

મિ.રિપોર્ટર ન્યુઝ પોર્ટલના વોટ્સ એપ ગ્રૂપ- 6 માં જોડાવા માટેની લીંક : ગુજરાતી ન્યુઝ માટે www.mrreporter.in જોતાં રહો..https://chat.whatsapp.com/DIoWvLJcN7T4eCdYCYKm3R

તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે ભારત સરકારે  ભલે 1 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હોય, છતાં પણ  રૂપિયા 1 ની નોટ તમારું નસીબ ઉઘાડી દેશે. એમાય  કોરોનાકાળ માં ઘરે બેઠા કમાણીનું સાધન શોધવું સૌ કોઈ માટે ફાયદાકારક સાબિત થશે.

કોઇન બજાર (Coin Bazzar) નામની વેબસાઇટ પર જૂની અને દુર્ભલ નોટ ની લે-વેચ થાય છે. આ વેબસાઇટ  પર તાજેતરમાં જ 1 રૂપિયાની નોટને લઇને એક જાહેરાત આપવામાં આવી છે. તેના અનુસાર જો તમારી પાસે 1 રૂપિયા નોટ છે અને તે તેમના માપદંડ પર ખરી ઉતરે છે તો તમે તેના બદલામાં 45 હજાર રૂપિયા કમાઇ શકો છો. તમે જૂની નોટોની થપ્પી ચેક કરો, તો તે  પહેલાં  website ની કેટલીક શરતો જાણી લો.

 1 રૂપિયાની નોટ પર નાણામંત્રી માં 1957 માં પ્રિંસિપલ સેક્રેટરી રહી ચૂકેલા એચ.એમ. પટેલ  ની સહી જરૂરી છે. સાથે જ તેનો સીરિયલ નંબર 126345 હોવો જરૂરી છે. જો તમારી પાસે આવી નોટ છે તો તમે તેને આ વેબસાઇટ પર વેચવામાં બિલકુલ મોડું ના કરશો અને હજારો રૂપિયા કમાવવાની તક ના ચૂકશો. 

ગુજરાતના અગ્રેસર ન્યૂઝ પોર્ટલ  મિ.રિપોર્ટર પર આપને અમારા આ ન્યુઝ કે સ્ટોરી કેવી લાગી તે અંગે આપના પ્રતિભાવો મોકલો : Whatsapp 9978099786 પર મોકલી આપો.તમે અમને  ફેસબુક, ટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ   તેમજ ટેલીગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.