
કોરોનાની સ્થિતિને લઈને ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત, ધો.૧ થી ૯ ને 11 માં માસ પ્રમોશન
એજ્યુકેશન- ગાંધીનગર, મિ.રિપોર્ટર, ૧૫ મી એપ્રિલ. કોરોનાના વિસ્ફોટ અને સતત કોરોનાના લીધે રાજ્યમાં આરોગ્યની બગડતી સ્થિતિને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ
[...]